નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા $ABCA$ માં થતું કાર્ય
$2PV$
$PV$
$1/2PV$
Zero
$W = \frac{1}{2}AC \times BC = \frac{1}{2} \times (3V – V) \times (3P – P) = 2\,PV$
એક સમોષ્મી પ્રક્રિયા દરમિયાન, એક વાયુનું દબાણ તેના તાપમાનના ત્રિઘાતના પ્રમાણે ચાલે છે તેમ માલૂમ પડેલ છે. આ વાયુ માટે $C_P / C_V$ ગુણોત્તર …….. છે.
સમોષ્મી પ્રક્રિયામાં એક-પરમાણ્વિય વાયુ માટે દબાણ અને તાપમાન માટે $P \propto T^{c}$ છે, તો $c =$…….
એન્જિનના રેડિએટરને પાણી દ્વારા ઠંડુ પાડવામાં આવે છે કારણ કે …..
એક આણ્વીય વાયુને દબાણ અચળ રાખીને ઉષ્મા $Q$ આપવામાં આવે છે તો વાયુ દ્વારા થતું કાર્ય….$?$
નીચેનામાંથી ક્યો નળાકાર સળીયો સૌથી વધુ ઉષ્માનું વહન કરશે , જયારે તેમના છેડાઓને સમાન સ્થાયી તાપમાને રાખેલા હોય$?$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.