$100 gm$ દળનો બ્લોક રફ સપાટી પર ગતિ કરે છે,તેનો વેગ $10\, m/s$ થી $5\, m/s$ થતાં ઉત્પન્ન થતી ઉષ્મા ....... $J$
$3.75 $
$37.5 $
$0.375 $
$0.75 $
બરફનો એક ટુકડો $h$ ઊંચાઇ પરથી પડે છે ત્યારે તે સંપૂર્ણ પીગળી જાય છે. ઉત્પન્ન થતી ઉષ્માનો ફકત $\frac{1}{4}$ ભાગ જ બરફ દ્વારા શોષાય જાય છે, તથા બરફની બધી ઊર્જા તેના પડવા સાથે ઉષ્મામાં રૂપાંતરિત થાય છે. ઊંચાઇનું મૂલ્ય ($km$ માં) કેટલું હશે?
[બરફની ગલનગુપ્ત ઉષ્મા $3.4 \times 10^5\; J/kg$ તથા $g=10\; N/kg $]
$0^o C$ તાપમાને રહેલ $1\ gm$ બરફને $100^o C$ તાપમાને રહેલ $1\,gm$ પાણી સાથે મિશ્ર કરતાં મિશ્રણનું તાપમાન .......... $^oC$ થાય?
બંધ પાત્રમાં રહેલ $2\, L$ પાણીને $1\,kW$ ની કોઇલ વડે ગરમ કરવામાં આવે છે. જ્યારે પાણી ગરમ થતું હોય ત્યારે પાત્ર $160\, J/s$ ના દરથી ઉર્જા ગુમાવે છે. પાણીનું તાપમાન $27\,^oC$ થી $77\,^oC$ થવા કેટલો સમય લાગે? (પાણીની વિશિષ્ટ ઉષ્મા $4.2\, kJ/kg$ અને પાત્ર માટે તે અવગણ્ય છે)
એક અવાહક પાત્રમાં $100^{\circ} \mathrm{C}$ તાપમાને રહેલ $M$ ગ્રામ વરાળ અને $0^{\circ} \mathrm{C}$ તાપમાને રહેલ $200\; \mathrm{g}$ બરફને મિશ્ર કરવામાં આવે છે. જો તે $40^{\circ} \mathrm{C}$ તાપમાન વાળું પાણી બનાવે તો $M$ નું મૂલ્ય કેટલું હશે?
[પાણીની ઉત્કલનગુપ્ત ઉષ્મા$=540 \;cal/\mathrm{g}$ અને બરફની ગલનગુપ્ત ઉષ્મા$=80 \;{ cal/g }]$
જો $1\; g$ વરાળને $1\; g$ બરફ સાથે મિશ્ર કરવામાં આવે, તો મિશ્રણનું પરિણામી તાપમાન ($^oC$ માં) કેટલું થાય?