સમોષ્મી પ્રક્રીયા દરમિયાન,દબાણ એ તાપમાનના ઘનના સપ્રમાણમાં છે. તો ${C_p}/{C_v}$= __________
$1.5$
$1.33$
$2$
$1.67$
$NTP$ એ $1 g$ હિલિયમનું તાપમાન $T_1K$ થી $T_2K$ જેટલું ઉંચું લઈ જવા માટે જરૂરી ઉષ્મા-ઊર્જાનો જથ્થો ........ છે.
બે $r_1$ અને $r_2$ ત્રિજ્યાના ગોળાકાર પદાર્થની સપાટીનું તાપમાન અનુક્રમે $T_1$ અને $T_2$ છે. જે સમાન પાવરનું વિકિરણ કરે છે. $r_1/r_2$ ગુણોત્તર . . . . . .
બે દિવાલની જાડાઇ $d_1$ અને $d_2$ છે તથા તેની ઉષ્માવહકતા અનુક્રમે $k_1$ અને $k_2$ છે. સ્થાયી અવસ્થામાં બહારના ભાગનું તાપમાન $T_1$ અને $T_2$ છે તો તે બંને દિવાલના સમાન ભાગમાં કેટલુ તાપમાન હશે $?$
બે સમાન પદાર્થના ગોળાઓની ત્રિજ્યા $1m$ અને $4m$ અને તાપમાન અનુક્રમે $4000 K$ અને $2000 K$ છે. તેમના દ્વારા વિકિરણ ઉર્જાનો ગુણોત્તર .....છે.
$27\, °C$ તાપમાને રહેલ આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરી, કદ તેના મૂળ કદના $8/27$ ગણું કરવામાં આવે છે. જો વાયુ માટે $\gamma = 5/3$ હોય, તો વાયુના તાપમાનમાં થતો વધારો ..... $K$