$5\ cm$ ત્રિજયાવાળો પોલા ગોળાની સપાટી પર વિધુતસ્થિતિમાન $10\ volts$ છે. તો તેના કેન્દ્ર પર વિધુતસ્થિતિમાન કેટલા ........$V$ થાય?

  • A

    $0$

  • B

    $10$

  • C

    $15$

  • D

    $20$

Similar Questions

$C_1$ = $C$, $C_2$ = $2C$, $C_3$ = $3C$ અને $C_4$ = $4C$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરોને બેટરી સાથે આકૃતીમાં દર્શાવ્યા મુજબ જોડેલ છે તો $C_2$ અને $C_4$ પરના વિદ્યુતભારોનો ગુણોત્તર = .....

$C$ કેપેસિટન્સ ઘરાવતા $8$ ટીપાં ભેગા મળીને મોટું ટીપું બનાવે છે. મોટા ટીપાનો કેપેસિટન્સ ........  $C$ થાય.

$L$ મીટર બાજુઓ વાળું ચોરસ પૃષ્ઠ પેપરના સમતલમાં છે. સમાન વિદ્યુત ક્ષેત્ર $\vec E\,(volt/m)$ પણ પેપરના સમતલમાં છે. જે માત્ર ચોરસ પૃષ્ઠના નીચેના અડધા ભાગ પૂરતું જ સીમીત છે. પૃષ્ઠ સાથે સંકળાયેલ ફલક્સ $SI$ એકમમાં ........ છે.

એક વિદ્યુત ડાઈપોલને અસમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે તો તે શું અનુભવશે ?

ગાઉસનો ગુરૂત્વાકર્ષણનો નિયમ....