વિદ્યુતક્ષેત્ર મહત્તમ કયાં બિંદુએ હોય?
$B$
$A$
$C$
બધે સમાન
વિદ્યુતસ્થિતિમાન $V = 6x - 8x{y^2} - 8y + 6yz - 4{z^2}$ હોય,તો ઉદ્ગમ બિંદુ પર મૂકેલાં $2\,C$ વિદ્યુતભાર પર કેટલા ......$N$ બળ લાગે?
$Q$ વિઘુતભારથી એક બિંદુ આગળનું વિદ્યુતસ્થિતિમાન $V=Q$$ \times {10^{11}}\,V$ છે.આ બિંદુ એ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા _______
એક બિંદુ $(x,y,z) $ આગળનું વિદ્યુતસ્થિતિમાન $V=-x^2y-xz^3 +4 $ છે.આ બિંદુ એ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા _______
જો આ ક્ષેત્રનું સ્થિતિમાન $x, y$ યામને આધારે $V=10\,axy$ થી દર્શાવતું હોય તો વિદ્યુતક્ષેત્રની તિવ્રતાનો સદિશ કયો ગણાશે?
હવાનું આયનીકરણ થયા વગર મહત્તમ વિદ્યુતક્ષેત્ર $10^7\,V/m$ લગાવી શકાય છે. તો $0.10\,m$ ત્રિજયા ધરાવતા ગોળાને હવામાં મહતમ કેટલા વિદ્યુતસ્થિતિમાન સુધી ચાર્જ કરી શકાય?