કોઈ વિસ્તારનું વિધુતસ્થિતિમાન $V (x,y,z) =6x-8xy-8y+6yz$ મુજબ આપવામાં આવે છે, જ્યાં $V$ એ વોલ્ટમાં અને $x,y,z $ બદલાય છે. $(1,1,1) $ બિંદુ પર રહેલો $2 C$  વિધુતભાર પર લાગતું વિધુતબળ કેટલું હશે?

  • [AIPMT 2014]
  • A

    $6$$\sqrt 5 $ $ N$

  • B

    $30 \,\,N$

  • C

    $24\,\,N$

  • D

    $4$$\sqrt {35} $ $N$

Similar Questions

જો કોઇ વિસ્તારમાં વિદ્યુત વિભવ ( વોલ્ટમાં ) $V (x,y,z) =6xy-y+2yz $ દ્રારા દર્શાવવામાં આવે તો $(1,1,0)$ બિંદુ પર વિદ્યુતક્ષેત્ર ______ $N/C$

  • [AIPMT 2015]

સ્થિતિમાન દર્શક (potential gradient) એ કેવી રાશી છે ?

કોઈ ક્ષેત્રમાં વિદ્યુતસ્થિતિમાન $V(x) = 4x^2\,volts$ મુજબ પ્રવર્તે છે.$1\,m$ બાજુ ધરાવતા ઘનના કેન્દ્ર પર કેટલો વિજભાર (કુલંબમાં) હશે?

  • [AIEEE 2012]

હવાનું આયનીકરણ થયા વગર મહત્તમ વિદ્યુતક્ષેત્ર $10^7\,V/m$ લગાવી શકાય છે. તો $0.10\,m$ ત્રિજયા ધરાવતા ગોળાને હવામાં મહતમ કેટલા વિદ્યુતસ્થિતિમાન સુધી ચાર્જ કરી શકાય?

  • [AIIMS 2010]

$Q$ વિઘુતભારથી એક બિંદુ આગળનું વિદ્યુતસ્થિતિમાન $V=Q$$ \times {10^{11}}\,V$ છે.આ બિંદુ એ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા _______

  • [AIPMT 2008]