નિયમિત વિદ્યુતક્ષેત્ર $E$ માં કાટકોણ ત્રિકોણ $A B C$ એક સમતલનાં સ્વરૂપે છે. જો બિંદુ $A$ અને $B$ પર $15\,V$ નો સમાન સ્થિતિમાન છે અને બિંદુ $C$ પર સ્થિતિમાન $20\,V$ છે. જો  $A B=3\,cm$ અને $B C=4\,cm$ હોય, તો $SI$ પ્રણાલી મુજબ વિદ્યુતક્ષેત્રનું મુલ્ય કેટલું ગણાય?

213611-q

  • A

    $100$

  • B

    $125$

  • C

    $167$

  • D

    $208$

Similar Questions

જો કોઇ વિસ્તારમાં વિદ્યુત વિભવ ( વોલ્ટમાં ) $V (x,y,z) =6xy-y+2yz $ દ્રારા દર્શાવવામાં આવે તો $(1,1,0)$ બિંદુ પર વિદ્યુતક્ષેત્ર ______ $N/C$

  • [AIPMT 2015]

વિદ્યુતસ્થિતિમાન પ્રચલન એટલે શું ?

$0.2\, m ^{3}$ કદના અવકાશમાં એક ચોક્કસ ક્ષેત્રમાં $5\, V$ નો સમાન વિજસ્થિતિમાન જોવા મળે છે આ ક્ષેત્રમાં વિધુત ક્ષેત્રનું પરિમાણ ...............$N/C$ છે 

  • [NEET 2020]

કોઈ ક્ષેત્રમાં વિદ્યુતસ્થિતિમાન $V(x) = 4x^2\,volts$ મુજબ પ્રવર્તે છે.$1\,m$ બાજુ ધરાવતા ઘનના કેન્દ્ર પર કેટલો વિજભાર (કુલંબમાં) હશે?

  • [AIEEE 2012]

એક સમાન વિદ્યુતક્ષેત્રમાં $A,B$ અને $C$ ત્રણ બિંદુઓ છે.વિદ્યુતસ્થિતિમાન ......

  • [AIPMT 2013]