$+q$ વિદ્યુતભારને $r$ ત્રિજયાવાળા વર્તુળમાં એક પરિભ્રણ દરમિયાન કેટલું કાર્ય કરવું પડે?
$F \times r$
$F \times 2\pi r$
$\frac{F}{{2\pi r}}$
$0$
એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી વડે સંપૂર્ણ ચાર્જ કરતાં બે પ્લેટ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત બેટરીના વિદ્યુતચાલક બળ જેટલો થાય છે,તો કેપેસિટરમાં સંગૃહીત ઊર્જા અને બેટરી વડે થતાં કાર્યનો ગુણોત્તર _______ થશે.
$A$ અને $B$ વચ્ચેનો સમતુલ કેપેસિટન્સ કેટલો છે ?
ડાઈપોલ માટે $q = 2 × 10^{-6}\ C ; d = 0.01\ m$ જો $E = 5 ×10^{5}\ N/C $ હોય તો ડાઈપોલ પર લાગતું મહત્તમ ટોર્ક શોધો.
જેમની વિદ્યુતભારની ઘનતા સમાન હોય તેવા $r$ અને $R(R > r)$ ત્રિજ્યાના બે સમકેન્દ્રી પોલા ગોળા પર કુલ વિદ્યુતભારનો જથ્થો $Q$ વિતરિત થયેલો છે. સામાન્ય કેન્દ્ર આગળ વિદ્યુત સ્થિતિમાન ……… છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.