એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી વડે સંપૂર્ણ ચાર્જ કરતાં બે પ્લેટ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત બેટરીના વિદ્યુતચાલક બળ જેટલો થાય છે,તો કેપેસિટરમાં સંગૃહીત ઊર્જા અને બેટરી વડે થતાં કાર્યનો ગુણોત્તર _______ થશે.

  • A

    $0.5$

  • B

    $1$

  • C

    $2$

  • D

    $0.25$

Similar Questions

$20\,\mu F$ કેપેસિટરને $500\,V$ વોલ્ટેજ સુધી ચાર્જ કરીને $200\,V$ વોલ્ટેજ ધરાવતા $10\,\mu F$ કેપેસિટર સાથે સમાંતરમાં જોડતાં સામાન્ય વોલ્ટેજ કેટલા .....$V$ થાય?

પોલા ધાતુના ગોળાના પૃષ્ઠ આગળ $10\, V$ સ્થિતિમાન છે. તો કેન્દ્ર આગળ કેટલા .........$V$ સ્થિતિમાન હશે.

$4 \times 10^{-8}\ coulomb$ વિદ્યુતભારને $2  \times 10^{-2}\ cm$ અંતરે મૂકીને ડાઇપોલ બનાવવામાં આવે છે,તેને $4  \times 10^{8}\ newton/coulomb$ વિદ્યુતક્ષેત્રમાં મૂકતાં લાગતું મહત્તમ ટોર્ક અને ડાઇપોલને $180°$ ના ખૂણે ફેરવવા કાર્ય કેટલું કરવું પડે?

$5\ cm$ ત્રિજયાવાળો પોલા ગોળાની સપાટી પર વિધુતસ્થિતિમાન $10\ volts$ છે. તો તેના કેન્દ્ર પર વિધુતસ્થિતિમાન કેટલા ........$V$ થાય?

ચોક્ક્સ (અમુક) પ્રદેશમાં વિદ્યુતક્ષેત્ર ........ સૂત્ર વડે આપી શકાય છે. $K$ નું પારિમાણિક સૂત્ર $\mathop E\limits^ \to \,\, = \,\,(\frac{K}{{{x^3}}})\,\hat i$ છે.