ડાઇપોલની અક્ષ પર વિદ્યુતભાર મૂકતાં બળ $F$ લાગે છે,હવે અંતર બમણું કરતાં નવું બળ કેટલું થાય?
$F$
$\frac{F}{2}$
$\frac{F}{4}$
$\frac{F}{8}$
$R$ અવરોધમાંથી ડિસ્ચાર્જિંગ થતાં કેપેસિટરનું કેપેસિટન્સ $C$ બને, ધારો કે $t_1$ કેપેસિટરનાં પ્રારંભિક મૂલ્યના અડધે સુધી ઘટવા માટે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા માટે લીધેલો સમય છે અને તે પ્રારંભિક મૂલ્યનાં $1$ ચતુર્થાંશ થવા માટેનો લીધેલો સમય $t_2$ છે. તો $t_1/t_2$ ગુણોત્તર શોધો.
સંપૂર્ણ ચાર્જ કરેલા $C$ કેપેસિટન્સવાળા કેપેસિટરને, $m$ દળ અને $s$ વિશિષ્ટ ઉ»મા ધરાવતા ઉષ્મિય અવાહક બ્લોકમાં રાખેલી નામી અવરોધ કોઈલ વડે ડિસ્ચાર્જ કરવામાં આવે છે. જો બ્લોકના તાપમાનમાં થતો વધારો $T$ હોય તો કેપેસિટરના બે છેડા વચ્ચેની વિદ્યુત સ્થિતિમાનનો તફાવત.....
$X$ અને $Y$ વચ્ચેનું અસરકારક કેપેસીટન્સ....$\mu F$
$A$ અને $B$ વચ્ચેનો સમતુલ કેપેસિટન્સ કેટલો છે ?
મુક્ત અવકાશમાં વિદ્યુત પરમિટિવિટિ નું મૂલ્ય ........ છે.