$C$ કેપેસિટન્સ ઘરાવતા $8$ ટીપાં ભેગા મળીને મોટું ટીપું બનાવે છે. મોટા ટીપાનો કેપેસિટન્સ ........ $C$ થાય.
$16$
$8$
$4$
$2$
જે જુદા જુદા $q$ વિદ્યુતભાર ધરાવતા કણ વચ્ચેનું અંતર $2d$ છે તો તેમને જોડતી રેખાના મધ્ય બિંદુ આગળ વિદ્યુત સ્થીતીમાન....
ડાઈપોલની અક્ષથી $r$ અંતરે આવેલા બિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર $\vec E$........ દ્વારા આપી શકાય.
બે સમાન એવા વિદ્યુતભારિત ગોળાઓને કોઇ એક જડ આધારથી $l$ લંબાઇની દળ રહિત દોરી વડે લટકાવેલ છે.પ્રારંભમાં અપાકર્ષણને લીધે બે ગોળાઓ વચ્ચેનું અંતર $ d (d < < l)$ છે.હવે બંને ગોળાઓ પરથી સમાન દરે વિદ્યુતભાર $leak$ થાય છે.આથી બંને ગોળા એકબીજા તરફ $v$ વેગથી નજીક આવે છે,તો ______
$4\ cm$ વ્યાસ ધરાવતી બે પ્લેટથી સમાંતર કેપેસિટર બનાવવામાં આવે છે,બે પ્લેટ વચ્ચે કેટલું અંતર રાખવાથી તેનું કેપેસિટન્સ $20\ cm$ વ્યાસ ધરાવતા ગોળાના કેપેસિટન્સ જેટલું થાય?
$C_1 = 2\ \mu\ F ,C_2 = 6\ \mu\ F$ અને $C_3 = 4\ \mu\ F$.હોય તો,તંત્રની કુલ ઊર્જા કેટલી થાય?