$0.01 \,amp-m.$  ઘુવમાન ઘરાવતા બે ઘુવો વચ્ચેનું અંતર $0.1 \,m$  છે.તો બે ઘુવોના મઘ્યબિંદુ આગળ ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?

137-34

  • A

    $2 \times {10^{ - 5}}\,T$

  • B

    $4 \times {10^{ - 6}}\,T$

  • C

    $8 \times {10^{ - 7}}\,T$

  • D

    શૂન્ય 

Similar Questions

એક નાના ગજિયા ચુંબકના કેન્દ્રથી $x$ અને  $3 x$ જેટલાં અંતરે વિરુદ્ધ દિશામાં ચુંબકની અક્ષને લંબરૂપે $A$ અને $B$ બિંદુઓ આવેલા છે.તો  $A$ અને $B$ બિંદુઓના ચુંબકીય ક્ષેત્રના ગુણોતર 

જ્યારે ચુંબકીય સોયને અસમાન ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તે શું અનુભવે?

  • [AIEEE 2005]

ચુંબકનો દિશા દર્શાવવાના ગુણધર્મનો સૌ પ્રથમ ઉપયોગ કોણે કર્યો ? અને શા માટે કર્યો ? તે જણાવો .

$L$ લંબાઈના લોખંડના સળિયાને $M$ જેટલી ચુંબકીય ચાકમાત્રા છે. તેને મધ્યમાંથી એવી રીતે વાળવામાં આવે છે કે જેથી તેની બે ભુજાઓ એકબીજા સાથે $60^{\circ}$ નો કોણ બનાવે. આ નવા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા. . . . . .  થશે.

  • [NEET 2024]

પૃથ્વીને ચુંબકીય કાઇપોલના મોડેલ $( \mathrm{Model} )$ તરીકે લઈએ, તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર $\mathrm{B}$ નીચે પ્રમાણે અપાય છે.

${{\rm{B}}_{\rm{v}}} = $ = ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક $ = \frac{{{\mu _0}}}{{4\pi }}\frac{{2m\,\cos \theta }}{{{r^3}}}$

${{\rm{B}}_H}$ $=$ ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક ${{\rm{B}}_H} = \frac{{{\mu _0}}}{{4\pi }}\frac{{m\,\sin \theta }}{{{r^3}}}$

$\theta  = {90^o}$ - વિષુવવૃત્ત પરથી માપેલ અક્ષાંશ છે, તો : જે બિંદુએ ${{\rm{\vec B}}}$ લઘુતમ હોય.