બે ટૂંકા અને સમાન $1 $ $cm $ લંબાઇ ધરાવતા ગજિયા ચુંબકોની ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે $1.20$ $ Am^2$ અને $1.00$ $ Am^2$ છે.તેમને સમક્ષિતિજ ટેબલ પર સમાંતર એવી રીતે રાખવામાં આવ્યા છે કે જેથી તેમના ઉત્તર ધુવ $(N)$ દક્ષિણમુખી છે.તેઓને સામાન્ય ચુંબકીય વિષુવવૃત્ત છે અને તેમની વચ્ચેનું અંતર $20.0$ $ cm $ છે.તેઓનાં કેન્દ્રોને જોડતી રેખાના મધ્યબિંદુ $O$ આગળ ઉત્પન્ન સમક્ષિતિજ ચુંબકીય પ્રેરણનું મૂલ્ય લગભગ _______ હશે.(પૃથ્વીના ચુંબકીય પ્રેરણના સમક્ષિતિજ ઘટકનું મૂલ્ય $3.6 \times  10^{-5}$ $Wbm^{-2}$ લો. )

  • [JEE MAIN 2013]
  • A

    $3.6 \times 10^{-5} $ $Wbm^{-2}$

  • B

    $2.56 \times 10^{-4}$ $ Wbm^{-2}$

  • C

    $3.50 \times 10^{-4} $ $Wbm^{-2}$

  • D

    $5.80 \times 10^{-4}$ $Wbm^{-2}$

Similar Questions

$L$ લંબાઈના લોખંડના સળિયાને $M$ જેટલી ચુંબકીય ચાકમાત્રા છે. તેને મધ્યમાંથી એવી રીતે વાળવામાં આવે છે કે જેથી તેની બે ભુજાઓ એકબીજા સાથે $60^{\circ}$ નો કોણ બનાવે. આ નવા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા. . . . . .  થશે.

  • [NEET 2024]

એક પ્રબળ ચુંબકીય ધ્રુવની સામે એક તકતીને સમક્ષિતિજ સપાટી ઉપર મુકવામાં આવે છે.. . . . . માટે બળ જોઈશે.

$A$. જો તક્તી ચુંબકીય હશે તો તેને જકડી રાખવા

$B$. જો તક્તી અચુંબકીય હશે તો તેને જકડી, રાખવા

$C$. જો તક્તી સુવાહક હશે તો તેને નિયમિત વેગથી ધ્રુવથી દૂર તરફ ગતિ કરાવવા

$D$. જો તક્તી અવાહક અને અધ્રુવીય હશે તો તેન નિયામત વેગથી ધ્રુવથી દૂર તરફ ગતિ કરાવવા

નીચે આપેલા વિકલ્પોમાંથી સીથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

  • [NEET 2024]

ગજિયા ચુંબક, પ્રવાહધારિત પરિમિત સોલેનોઇડ અને વિધુત ડાઇપોલની ક્ષેત્રરેખાઓ દોરો.

$3\; cm$ લાંબો ગજિયો ચુંબકની વિરુદ્ધ બાજુએ બિંદુઓ $A, B$ ને $24 \;cm$ અને $48\; cm$ દૂર આવેલાં છે. તો આ બિંદુઓએ ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?

ચુંબકત્વ માટે ગોસનો નિયમ સમજાવો.