ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વ્યાખ્યાયિત આપો.

Similar Questions

$3\; cm$ લાંબો ગજિયો ચુંબકની વિરુદ્ધ બાજુએ બિંદુઓ $A, B$ ને $24 \;cm$ અને $48\; cm$ દૂર આવેલાં છે. તો આ બિંદુઓએ ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?

સમઅક્ષિય મૂકેલા બે ગજિયા ચુંબકના કેન્દ્ર વચ્ચેનું અંતર $r $ હોય,ત્યારે લાગતું બળ $4.8\, N $ છે.જો અંતર $ 2r$  કરવામાં આવે તો નવું બળ કેટલા ......$N$ થાય?

  • [AIIMS 1995]

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ચુંબકીય ડાયપોલ  $X$ અને $Y$ને તેમની અક્ષ એકબીજા સાથે લંબ રૂપે રહે તે રીતે એકબીજાથી $d$ અંતરે મુકેલ છે.$Y$ ની ડાયપોલ મોમેન્ટ $X$ ની ડાયપોલ મોમેન્ટ કરતાં બમણી છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $q$ વિદ્યુતભાર ધરાવતો કણ મધ્યબિંદુ $P$ પાસેથી સમક્ષિતિજ સાથે $\theta  = 45^o$ ના ખૂણેથી પસાર થાય ત્યારે કણ પર કેટલા મૂલ્યનું બળ લાગતું હશે? ($d$ નું મૂલ્ય ડાયપોલના પરિમાણ કરતાં ઘણું વધારે છે.)

  • [JEE MAIN 2019]

નીચેની આકૃતિમાં ગજિયા ચુંબકની અલગ અલગ ગોઠવણી દર્શાવેલી છે. દરેક ચુંબકની ચુંબકીય ચાકમાત્રા $\vec m$ છે. કઈ ગોઠવણીની પરિણામી ચુંબકીય ચાકમાત્રા મહત્તમ થાય?

  • [AIPMT 2014]

એક ચુંબકનો ઉતર ધ્રુવ ઉતર દિશા તરફ રાખીને મૂકતા, તેના વિષુવવૃત રેખા પર રહેલા $ P$ બિંદુએ ચુંબકીયક્ષેત્ર શૂન્ય થાય છે.હવે ચુંબકને $90˚ $ ફેરવતા $P$ બિંદુએ ચુંબકીયક્ષેત્ર કેટલું થાય? પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $B_H$  છે.