ન્યુકિલયસ $_{13}^{27}\,Al$ અને $_{52}^{125}\,Te$ ત્રિજયાનો ગુણોત્તર કેટલો થાય?
$6:10$
$13:52$
$40:177$
$14:7$
પરમાણુનું કદ અને ન્યુક્લિયસના કદનો સંબંધ લખો.
એવોગ્રેડો નંબર $6 \times 10^{23}$ છે. $14 \,g\,\, _6{C^{14}}$ માં પ્રોટોન,ન્યુટ્રોન અને ઇલેકટ્રોનની સંખ્યા કેટલી હશે?
ન્યુક્લિયસની ઘનતા પરમાણુદળાંક $A$ પર કઈ રીતે આધાર રાખે?
પરમાણુનું ન્યુક્લિયસ કોને કહે છે ?
બે ન્યુકિલયસના પરમાણુદળાંકનો ગુણોત્તર $ 1:3$ છે. તેમની ન્યુકિલયર ઘનતાઓનો ગુણોત્તર કેટલો થાય?