એક કયુરી $U^{234}$ નું દળ કેટલું થાય?

  • A

    $3.7 \times 10^{10} \,gm$

  • B

    $2.348 \times 10^{23} \,gm$

  • C

    $1.48 \times 10^{-11} \,gm$

  • D

    $6.25 \times 10^{-34} \,gm$

Similar Questions

એક રેડિયો-ઍક્ટિવ સમસ્થાનિક $'X'$ નો અર્ધઆયુ $20$ વર્ષ છે, જે બીજા તત્વ $'Y'$ માં ક્ષય પામે છે, જે સ્થિર છે. આપેલ ખડકમાં બંને તત્વો $X$ અને $Y $ નું પ્રમાણ $1 : 7$ ના ગુણોત્તરમાં મળે છે, તો ખડકનું અંદાજિત આયુષ્ય ......... વર્ષ હશે.

રેડિયો એક્ટિવ તત્વનું દળ $40$ દિવસમાં $\frac{1}{{16}}$ માં  ભાગનું થાય છે. તો તત્વનો અર્ધઆયુ ........ દિવસ

  • [AIIMS 2003]

એક રેડિયો એક્ટિવ તત્વ માટે સમયના એક-એક કલાકના ગાળા બાદ તેની એક્ટિવિટી $R$ (મેગા બેકવેરલ $MBq$ ) માં નીચે મુજબ મળે છે.

$t(h)$ $0$ $1$ $2$ $3$ $4$
$R(MBq)$ $100$ $35.36$ $12.51$ $4.42$ $1.56$

$(i)$ $R\to t$ નો આલેખ દોરો તથા આ આલેખ પરથી અર્ધઆયુ $({\tau _{1/2}})$ શોધો.

$(ii)$ $\ln \left( {\frac{R}{{{R_0}}}} \right) \to t$ નો આલેખ દોરો તથા આ આલેખ પરથી અર્ધઆયુ શોધો. 

રેડિયોએક્ટિવ દ્રવ્યનો અર્ધઆયુ $10^{33}$ વર્ષ છે, શરૂઆતમાં ન્યુક્લિયસ $26 \times 10^{24}$ છે, તો $1$ વર્ષમાં વિભંજીત ન્યુક્લિયસ ........... $ \times 10^{-7}$

  • [AIIMS 2019]

$A , B$ અને $C$ ના એક્ટિવિટીના આલેખ આપેલ છે,તો તેમના અર્ધઆયુ. $T _{\frac{1}{2}}( A ): T _{\frac{1}{2}}( B ): T _{\frac{1}{2}}( C )$ નો ગુણોતર ?

  • [JEE MAIN 2020]