$X$ તત્વના રેડિયો એક્ટિવ ન્યુક્લિડ નું ક્ષય થઈ $Y$ તત્વ મળે છે. ત્યારે $X$ નમૂનામાં $Y$ ના ઉત્પાદનના દરનો આલેખ ......છે.
$X$ રેડિયો એક્ટિવ તત્વ $Y$ નું અર્ધ આયુષ્ય બીજા રેડિયો એક્ટિવ $Y$ ના સરેરાશ આયુષ્ય જેટલું છે. પ્રારંભમાં તેમના પરમાણુની સંખ્યા સમાન છે, ત્યારે.....
$t=0$ સમયે રેડિયોએકિટવ તત્ત્વ નમૂનાનું દળ $10\;gm$ છે. બે સરેરાશ જીવનકાળ પછી આ તત્વના નમૂનાનું દળ ($gm$ માં) આશરે કેટલું હશે?
રેડિયો-ઍક્ટિવ તત્વના ક્ષય દરમિયાન નીચેનામાંથી શું ઉત્સર્જાતું નથી ?
રેડિયોએક્ટિવ ન્યુક્લિયસો $P$ અને $Q$ એ $R$ માં અનુક્રમે $1$ અને $2$ મહિનાનાં અર્ધ-આયુષ્ય સાથે વિઘટન પામે છે. $t=0$, સમયે $P$ અને $Q$ નાં દરેક ન્યુક્લિયસની સંખ્યા $x$ છે. $P$ અને $Q$ નું વિઘટન દર સમાન થાય તે સમયે $R$ ન્યુક્લિયસની સંખ્યા ......... $x$.
એક રેડિયો એક્ટીવ ન્યુક્લિયસનો શરૂઆતનો પરમાણુ દળાંક $A$ અને પરમાણુક્રમાંક $Z$ છે. તે $3 \alpha$ કણો અને $2$ પોઝિટ્રોન્સ ઉત્સર્જિત કરે છે. આ ઉત્સર્જન બાદ ન્યુક્લિયસમાં ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય?