ત્રણ વિદ્યુતભાર $ q,-2q $ અને $q$ અનુક્રમે $(x=0,y=a, z=0) , (x=0,y=0, z=0) $ અને $(x=a,y=0, z=0) $ પર મૂકેલા છે.તો પરિણામી વિદ્યુત ડાઇપોલ મોમેન્ટ
$\sqrt 2 qa\;$$,(x=0,y=0, z=0) $ થી $(x=a,y=a, z=0)$ દિશામાં
$qa\;$$,(x=0,y=0, z=0) $ થી $ (x=a,y=a, z=0)$ દિશામાં
$\sqrt 2 qa\;$$,+x- $ દિશામાં
$\;\sqrt 2 qa\;$$,+y-$દિશામાં
સમાંતર પ્લેટ કન્ડેન્સરની પ્લેટોનું ક્ષેત્રફળ $A$ છે તથા પ્લેટો વચ્ચેનું અંતર $10\, mm$ છે તેમની અંદર બે ડાઇ ઇલેક્ટ્રીક શીટ છે એકનો ડાઇ ઇલેક્ટ્રીક અચળાંક $10$ તથા જાડાઇ $6\ mm$ તથા $4\ mm$ છે તો કન્ડડેન્સરની કેપેસીટી ગણો.
એક વિદ્યુતભાર $Q$ બે ભાગ $Q_1$ અને $Q_2$ માં વહેચાય છે. આ વિદ્યુતભારો $R$ અંતરે મૂકેલા છે. તેઓ વચ્ચેનું મહત્તમ અપાકર્ષી બળ માટે $Q_1$ અને $Q_2$ શું હશે ?
$10\ e.s.u$ વિદ્યુતભારની વિદ્યુતસ્થિતિઊર્જા ........ $ergs$ થાય.
$A$ અને $B$ વચ્ચેનો સમતુલ કેપેસિટન્સ કેટલો છે ?
અવકાશનાં પ્રદેશમાં વિદ્યુત ક્ષેત્ર ......... સૂત્રથી આપવામાં આવે છે. $2\ m^2$ ક્ષેત્રફળવાળા $YZ$ સમતલમાં આ ક્ષેત્રને લીધે વિદ્યુત ફલક્સ $SI$ એકમમાં $E\,\, = \,\,(5\,\,\hat i\,\,\, + \,\,2\,\,\hat j)\,N/C$ ?