રેડિયોએક્ટિવ તત્વ દ્વારા ઉત્સર્જાતા $\beta-$કિરણો શું છે?
વિદ્યુતચુંબકીય વિકિરણો
ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરતાં ઇલેક્ટ્રોન
ન્યુક્લિયસ દ્વારા ઉત્સર્જિત થતાં વિજભારધારીત કણો
તટસ્થ કણો
રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધજીવનકાળ (અર્ધ આયુ)ની વ્યાખ્યા લખો અને તેનો ક્ષયનિયતાંક સાથેનો સંબંધ મેળવો.
એક રેડિયો એકિટવ પદાર્થનો અર્ધઆયુ $30 $ મિનિટ છે.તે પદાર્થનો $ 40 \%$ અને $85 \%$ ક્ષય થતાં લાગતો સમય મિનિટમાં કેટલો હશે?
જો $N_t = N_o$ $e^{{-}\lambda \,t }$ ત્યારે $t_1$ થી $ t_2 (t_2 > t_1$) વચ્ચે વિખંડન પામતાં પરમાણુઓની સંખ્યા .......થશે
બે $X$ અને $Y$ રેડીયોએક્ટિવ પદાર્થો પાસે પ્રારંભમાં અનુક્રમે $N _{1}$ અને $N _{2}$ ન્યુક્લિયસો રહેલા છે.$X$ નો અર્ધ-આયુ $Y$ ના અર્ધ-આયુ કરતા અડધો છે. $Y$ ના ત્રણ અર્ધ-આયુ જેટલા સમય બાદ બંનેમાં ન્યુક્લિયસોની સંખ્યા સમાન બને છે. $\frac{ N _{1}}{ N _{2}}$ ગુણોત્તર ............. થશે
રેડિયોએકિટવ તત્ત્વનો અર્ધઆયુ $1$ કલાક છે, $t=0$ સમયે ન્યુકિલયસની સંખ્યા $ 8 \times {10^{10}} $ છે,તો $t=2$ કલાક અને $t=4$ કલાક વચ્ચે કેટલા ન્યુકિલયસ વિભંજન પામે?