જેની એકિટવીટી $30$ વર્ષોમાં પ્રારંભિક એકિટવીટીથી ધટીને $1 / 16^{\text {th }}$ માં ભાગની થાય, રેડિયો એકિટવ પદાર્થનો અર્ધ આયુ (વર્ષમાં) કેટલો થશે ?

  • [JEE MAIN 2022]
  • A

    $9.5$

  • B

    $8.5$

  • C

    $7.5$

  • D

    $10.5$

Similar Questions

$\alpha-$ ક્ષય પામતા ${}_{92}^{238}U$ નું અર્ધ-આયુ $4.5 \times 10^9\, years$ છે. ${}_{92}^{238}U$ ના $1\, g$ નમૂનાની ઍક્ટિવિટી કેટલી હશે ?

તત્વ $X$ નું તત્વ $Y$ માં $3$ દિવસ અર્ધ આયુષ્યમાં ક્ષય થાય છે. $1$ લી માર્ચેં $X$ નું દળ $10 \,g$ છે.  $6$ દિવસ બાદ $X$ અને $Y$ નું કેટલું દળ હશે?

રેડિયમની વિશિષ્ટ એક્ટિવીટી ........ની નજીક છે.

એક મહિનાનો અર્ધઆયુષ્ય સમય ધરાવતા રેડિયોએક્ટિવ નમૂના પર લગાવે લેબલ : “$1-8-1991$ ની એક્ટિવિટી$=2\, micro\,\,curies$ ''  તો બે મહિના પહેલા આ એક્ટિવિટી કેટલા $micro\,\, curies$ ની હશે?

  • [AIPMT 1988]

બે રેડિયોએક્ટિવ સમસ્થાનિકો $P$ અને $Q$ ના અર્ધાયુ અનુક્રમે $10$ મિનિટ અને $15$ મિનિટ છે. પ્રારંભમાં તાજો તૈયાર કરેલ દરેક આઈસોટોપનો નમૂનો સમાન પરમાણ્વીય સંખ્યા ધરાવે છે. $30$ મિનિટ બાદ ગુણોત્તર, $\frac{\text { number of atoms of } P}{\text { number of atoms of } Q}$