નીચે આપેલ પૈકી કઈ એન્ટિ કેન્સર ડ્રગ્સની આડઅસર છે ?

  • A

      લકવા થવો

  • B

      વાળ ઊતરવા

  • C

      એનિમિયા

  • D

      $(B)$ અને $(C)$ બંને

Similar Questions

મેલેરીયાનાં દર્દીનું લક્ષણ બરોળની અતિવૃદ્ઘિ છે તે શેના કારણે થાય છે?

સૌપ્રથમ $AIDS$ ......... ની સાલમાં નોધાયો.

$THC$ કોની સાથે સંકળાયેલું છે?

ટોટોકવીન ...... આલ્કેલોઇડ્‌સ ધરાવે છે.

તે રોગપ્રતિકારકતંત્રનાં કોષ નથી.