પાઇનસ, કેરીથી …….... ના કારણે અલગ પડે છે.
વૃક્ષ વસવાટ
લીલાં પર્ણો
અંડકો, અંડાશયમાં રક્ષાયેલા નથી.
લાકડું
વનસ્પતિ આવૃત બીજધારી તરીકે ઓળખાય છે, કારણ કે -
આવૃત બીજધારી વનસ્પતિ સમૂહમાં નાનામાં નાની વનષ્પતિ છે?
સપુષ્પી અને અપુષ્પી વનસ્પતિ એકબીજાથી મુખ્ય કઈ બાબતમાં અલગ પડે છે ?
બીજ ધરાવતી વનસ્પતિઓને શું કહે છે ?
તેમાં ફલન પછી અંડકોષ બીજમાં અને બીજાશય ફળમાં પરિણમે છે.