બીજ ધરાવતી વનસ્પતિઓને શું કહે છે ?
અપુષ્પી
સપુષ્પી
બીજધારી
અનાવૃત અને આવૃત બીજધારી બંને
નિલગીરી આશરે કેટલી ઊંચાઈ દર્શાવે છે ?
$X$ કોલમ અને $Y$ કોલમની સાચી જોડ પસંદ કરો :
કૉલમ $X$ | કૉલમ $Y$ |
$(1)$ દ્વિઅંગી | $(P)$ ઇક્વિસેટમ |
$(2)$ અનાવૃત બીજધારી | $(Q)$ ડુંગળી |
$(3)$ આવૃત બીજધારી | $(R)$ એન્થોસિરોસ |
$(4)$ ત્રિઅંગી | $(S)$ થુજા |
નીચેનામાંથી એક જૂથ બીજધારી વનસ્પતિ માટે સાચું છે :
$A.$ ગુલાબમાં ભ્રૂણપોષનું નિર્માણ ફલન પછી થાય છે.
$R.$ આવૃત બીજધારી વનસ્પતિમાં બેવડું ફલન જોવા મળે છે.
આવૃત બીજધારી વનસ્પતિઓ વિશે નોંધ લખો.