આવૃત બીજધારીઓનું જમીન સપાટી પર તેમના ….... ના કારણે પ્રભુત્વ છે.

  • [AIPMT 2004]
  • A

    વિવિધ વસવાટમાં અનુકૂલન ક્ષમતા

  • B

    ખૂબ મોટી સંખ્યામાં બીજ ઉત્પન્ન કરવાનો ગુણધર્મ

  • C

    કેટલાક પરાગનયનની પ્રકૃતિ

  • D

    મનુષ્ય દ્વારા પ્રભુત્વ

Similar Questions

નીચે આપેલી અનુરૂપ પ્રકારના પ્રશ્નો આપો 

$(i)$ અનાવૃત બીજધારીમાં ફલનને અનુસરી ફલિતાંડ : ભૂણમાં :: અંડકો : ...

$(ii)$ આવૃત બીજધારીમાં અંડકો : બીજમાં :: બીજાશય : .....

$S$ વિધાન :સીકોઈયા સીમ્પરવીરેન્સ આવૃત બીજધારીનું ઉદાહરણ છે. $R :$ નિલગીરી વિશ્વનું ઊંચામાં ઊંચું વૃક્ષ છે.

આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિને કયા વર્ગમાં સમાવેલ છે ?

ઢંંકાયેલાં અને બીજાશયથી આવરિત અંડકો ધરાવતો વનસ્પતિ સમૂહ કયો છે ?

નીચેનામાંથી એક જૂથ સપુષ્પ વનસ્પતિ માટે સાચું છે :