વિધાનઃ $A.$ જાસૂદને આવૃત બીજધારી વનસ્પતિ કહે છે.
કારણઃ $R.$ જાસૂદમાં અંડકો ઢંકાયેલા અને બીજાશયથી આવૃત હોય છે.
$A$ અને $R$ બંને સાચાં છે, અને $R$ એ $A$ ની સમજૂતી છે.
$A$ અને $R$ બંને સાચાં છે, પરંતુ $R$ એ $A$ ની સમજૂતી નથી.
$A$ સાચું છે જયારે $R$ ખોટું છે.
$A$ ખોટું છે જયારે $R$ સાચું છે.
પુંજન્યુધાની અને અંડધાની ........માં ગેરહાજર હોય છે
તમે એકદળી વનસ્પતિઓને દ્વિદળીઓથી કેવી રીતે જુદી કરશો?
યોગ્ય જોડકાં જોડો.
કૉલમ - $I$ | કૉલમ - $II$ |
$(a)$ અનાવૃત બીજધારી | $(p)$ ત્રિઅવયવી પુષ્પ |
$(b)$ એકદળી | $(q)$ પુષ્પનો અભાવ |
$(c)$ દ્વિદળી | $(r)$ પ્રાથમિક કક્ષા ના પુષ્પ |
$(d)$ ત્રિઅંગી | $(s)$ ચતુરાયવી કે પંચાયવી પુષ્પ |
નીચેનામાંથી એક જૂથ સપુષ્પ વનસ્પતિ માટે સાચું છે :
... માં બીજાણુજનક તબકકો પ્રભાવી, પ્રકાશસંશ્લેષી અને સ્વતંત્ર છે.