જેમાં સૌથી મોટું પુષ્પ ઉત્પન્ન થાય છે તે આવૃત બીજધારી ........

  • [AIPMT 1999]
  • A

    સંપૂર્ણ પ્રકાંડ પરોપજીવી

  • B

    અપૂર્ણ પ્રકાંડ પરોપજીવી

  • C

    સંપૂર્ણ મૂળ પરોપજીવી

  • D

    અપૂર્ણ મૂળ પરોપજીવી

Similar Questions

પરિમિત પ્રકારનો પુષ્પવિન્યાસ તેનાં મુખ્ય અક્ષ સાથે લગભગ ચપટો હોય છે, જેને ......કહે છે.

મોટા પુષ્પવિન્યાસ ધરાવતી વનસ્પતિ કઈ છે ?

તમે અધોજાયી અને ઉપરિજાયી બીજાંકુરણનો ભેદ કઈ રીતે પારખી શકો. બીજપત્ર (બીજપત્રો)નો અને ભૃણપોષનાં બીજના અંકુરણમાં શું ફાળો છે ?

કૂટચક્રક પુષ્પવિન્યાસ કયા કુળનો લાક્ષણિક ગુણધર્મ છે?

........માં કૂટચક્રક પુષ્પવિન્યાસ જોવા મળે છે.