નાળિયેરમાં મધ્ય ફલાવરણ..
ત્વચીય છે.
ખાવાલાયક છે.
તંતુયુક્ત છે.
કઠણ, મજબૂત છે.
નીચે આપેલી અગત્યતા જણાવો :
$(i)$ સમિતાયા સ્તર
$(ii)$ અધિચ્છદીય સ્તર
ફલન બાદ બીજાશયનું રૂપાંતર ..........માં થાય
દ્વિદળી બીજમાં બીજાવરણ ઉપર એક ફાટ જેવો ડાઘ આવેલો છે જે બીજનું ફળ સાથેનું જોડાણ દર્શાવે છે, તેને.......... કહે છે.
કેરીનો ખાદ્ય ભાગ કયો છે?
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?