કોના પુષ્પોમાં અરીય સમરચના જોવા મળે છે?
વટાણા
કેશિયા
બ્રાસિકા
ટ્રાયફોલિયમ
નીચેનામાંથી કઈ વનસ્પતિમાં બીજાશય અધઃસ્થ છે ?
જોડાયેલા બે કે તેથી વધુ સ્ત્રીકેસર .........કહે છે.
સ્વીટ પી $(sweet\,\, pea)$ માં કયા પ્રકારનો જરાયુવિન્યાસ જોવા મળે છે?
બહુગુચ્છી પુંકેસર તેનામા હોય
નૌતલ (keel) ..... પુષ્પોની લાક્ષણિકતા છે.