નીચે આપેલી આકૃતિને ઓળખો.
એકદળી પ્રકાંડનો છેદ
દ્વિદળી પ્રકાંડનો છેદ
દ્વિદળી મૂળનો છેદ
એકદળી મૂળનો છેદ
નીચે આપેલ અંત:સ્થ રચનામાં $P,Q$ અને $R$ શું છે?
બાહ્યક, અંતઃસ્તર, પરિચક્ર, મજ્જા વગેરે સ્પષ્ટ રીતે અલગ તારવી શકાતું નથી.
યોગ્ય જોડ ધરાવતું યુગ્મ શોધો
દ્વિદળી પ્રકાંડ | એકદળી પ્રકાંડ |
દઢોત્તકીય પુલકંચુક દ્વારા દોરાયેલ વાહિપુલ શેની લાક્ષણિકતા છે?
સૂર્યમુખી પ્રકાંડની આંતરિક રચનાના પ્રકારો વર્ણવો.