પર્ણ પ્રાયમોર્ડિયમ પુખ્ત પૂર્ણ પત્રમાં ................ વડે ફેરવાય છે.
અગ્રીય વર્ધનશીલ પેશી
પાર્શ્વિય વર્ધનશીલ પેશી
ધારાવર્તી વર્ધનશીલ પેશી
સૌપ્રથમ અગ્રીય વર્ધનશીલ અને પાછળથી મોટા ભાગે ધારાવર્તી વર્ધનશીલ પેશી.
અધિસ્તરીય કોષદિવાલો પર જોવા મળતું મેદ (ચરબી) દ્રવ્ય .......છે.
કઠોળના બીજાવરણમાં આવેલા દંડ જેવા લંબાયેલા અષ્ટિકોષોને શું કહે છે?
પુરાણી ચાલની નલિકામાં વૃદ્ધિ ઋતુમાં અંતમાં નીચેનામાંથી શું શર્કરના વહન માટે ચાલની પટ્ટીકા ઉપર જમા થાય છે?
કાસ્પેરીન પટ્ટીકા ........માં હાજર હોય છે.
કૉર્ક કેમ્બિયમ, કૉર્ક અને દ્વિતીય બાહ્યક સમુદાયિક રીતે ….... કહેવાય છે.