દ્વિતીય વૃદ્ધિના અભ્યાસમાં નીચેનામાંથી કઈ જોડ યોગ્ય છે?

  • A

    સાગ અને પાઈનસ

  • B

    દેવદાર અને હંસરાજ

  • C

    ઘઉં અને હંસરાજ

  • D

    શેરડી અને સૂર્યમુખી

Similar Questions

ક્યા કોષો દ્વારા કક્ષ કલિકા બને છે? 

હવાછિદ્રોના પૂરક કોષો ..........છે.

નીચે આપેલા સ્થાન અને  કાર્ય જણાવો : 

$(i)$ રાળવાહિની

$(ii)$ પથકોષો

$(iii)$ આલ્બ્યુમિન કોષો

વૃક્ષની આયુ જેનાથી અંદાજી શકાય છે તે -

  • [NEET 2013]

આપેલ તમામમાં વાહિપુલ સહસ્થ, પાર્થસ્થ, અંતરારંભી અને એધા ગેરહાજર (જલવાહક અને અન્નવાહક વચ્ચે) હોય છે, સિવાય કે