ટાયલોઝ તરીકે ઓળખાતા ફુગ્ગા જેવા આકારની રચના શું છે ?
જલવાહક મૃદુતકપેશીના કોષોના વિસ્તાર વાહકપેશીમાં હોય.
જલવાહિનીઓ મારફતે રસારોહણ સાથે સંકળાયેલ છે.
જલવાહિનીઓના પોલાણમાંથી ઉત્પન્ન થાય છે.
લાક્ષણિક રીતે સેપવુડ જોવા મળે છે.
પતનની જગ્યા પર જોવા મળતું સંરક્ષણાત્મક સ્તર ..........છે.
પર્ણ પ્રાયમોર્ડિયમ પુખ્ત પૂર્ણ પત્રમાં ................ વડે ફેરવાય છે.
એકદળી વનસ્પતિનું .........ઉદાહરણ પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ દર્શાવે છે.
જલવાહિનીકી જલવાહિનીનાં અન્ય ધટકોથી કઈ રીતે અલગ પડે છે?
$P$ - $protein$ ($P$ - પ્રોટીન) .....નો ઘટક છે.