નીચે આપેલ વિધાનોમાંથી ખોટું વિધાન પસંદ કરો.
કણાભસૂત્રો અને હરિતકણો અંત:પ્રવર્ધીય રચના ધરાવે છે. થાઇલેકૉઈડ પટલ થાઇલેકૉઈડ અવકાશને આવરિત કરે છે.
હરિતકણો અને કણાભસૂત્રો બંને $DNA$ ધરાવે છે.
હરિતકણો સામાન્ય રીતે કણાભસૂત્રો કરતાં મોટાં હોય છે.
હરિતકણો અને કણાભસૂત્રો બંને અંતઃ અને બાહ્ય પટલ ધરાવે છે.
તે હરિતદ્રવ્ય સિવાયના રંજકદ્રવ્ય ધરાવતા કણો છે.
આપેલ પૈકી કોણ ખોરાક સંગ્રહી કણ તરીકે વર્તે છે ?
સ્ટ્રોમામાં શેનો અભાવ હોય છે ?
રંગકણમાં કયા પ્રકારના રંજકદ્રવ્યો આવેલા છે ?
…... એ બધી જ વનસ્પતિનાં કોષો અને યુગ્લીનોઇડસમાં જોવા મળે છે.