જ્યારે ઢાળ પર રહેલો પદાર્થ ગતિ ના કરે તો ઘર્ષણબળ ...
$= \mu R$
$< \mu R$
$> \mu R$
$=R$
સમક્ષિતિજ સપાટી પર રહેલા $10\, kg$ ના બ્લોક પર $129.4 \,N $ સમક્ષિતિજ બળ લગાવવામાં આવે છે જો ઘર્ષણાંક $0.3$ હોય તો બ્લોક ....... $m/s^2$ પ્રવેગ પ્રાપ્ત કરશે.
$W$ વજનવાળો બ્લોક સમક્ષિતિજ સપાટી પર સ્થિત ઘર્ષણાંક $\mu$ થી સ્થિર છે. બ્લોક પર ન્યુનત્તમ મૂલ્યનું બળ લગાવીને તેને ગતિ કરાવવામાં આવે છે. સમક્ષિતિજથી એવો ખૂણો $\theta $ કે જ્યાથી બળ લગાવવામાં આવે અને બળનું મૂલ્ય અનુક્રમે શું થાય?
જયારે માણસ રફ સપાટી પર ચાલતો હોય તે સ્થિતિમાં નીચેનામાથી ક્યુ સાચું છે
અનુક્રમે $5 \,kg$ અને $3 \,kg$ દળ ધરાવતાં બે બ્લોક $A$ અને $B$ લીસી સપાટી પર સ્થિર છે જેમાં $B$ એે $A$ ની ઉપર મુકેલો છે. $A$ અને $B$ વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ છે. $A$ પર લગાડવામાં આવતાં મહત્વ સમક્ષિતિજ બળનું મૂલ્ય (... $kg$) શું છે કે જેથી $A$ અને $B$ એ એકબીજા પરથી ખસ્યા વગર ગતિ કરી શકશે ?
આકૃતિમાં દર્શાવેલ બ્લોક સમતોલન સ્થિતિમાં હોય,તો બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક કેટલો થશે?