જો ${\mu _s},\,{\mu _k}$ અને ${\mu _r}$ સ્થિત ઘર્ષણાંક ગતિક ઘર્ષણાંક અને રોલિંગ ઘર્ષણાંક હોય તો 

  • A

    ${\mu _s} < {\mu _k} < {\mu _r}$

  • B

    ${\mu _k} < {\mu _r} < {\mu _s}$

  • C

    ${\mu _r} < {\mu _k} < {\mu _s}$

  • D

    ${\mu _r} = {\mu _k} = {\mu _s}$

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણો $10 \,kg$ દળનો એક બ્લોક એેક ખરબચડી સપાટી પર ગતિ કરી રહ્યો છે. તો બ્લોક પર લાગતું ઘર્ષણા બળ ....  $N$ છે.

$W$ વજનવાળો બ્લોક સમક્ષિતિજ સપાટી પર સ્થિત ઘર્ષણાંક $\mu$ થી સ્થિર છે. બ્લોક પર ન્યુનત્તમ મૂલ્યનું બળ લગાવીને તેને ગતિ કરાવવામાં આવે છે. સમક્ષિતિજથી એવો ખૂણો $\theta $ કે જ્યાથી બળ લગાવવામાં આવે અને બળનું મૂલ્ય અનુક્રમે શું થાય?

  • [AIEEE 2012]

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બ્લોક અને ટ્રોલીના તંત્રને ધ્યાનમાં લો. જો ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક $0.04$ હોય તો તંત્રનો $\mathrm{ms}^{-2}$ માં પ્રવેગ__________છે.(દોરીનું દળ અવગણો)

  • [JEE MAIN 2024]

રૉલિંગ ઘર્ષણ એટલે શું ? અને તેના નિયમો લખો તથા રૉલિંગ ઘર્ષણાંકની વ્યાખ્યા લખો.

સમક્ષિતિજ સપાટી પર રહેલા એક ટ્રક ($\,\mu  = 0.6$) પર $1\, kg$ નો બ્લોક પડેલો છે અને ટ્રકનો પ્રવેગ $ 5\,m/sec^2$ હોય, તો બ્લોક પર કેટલું ઘર્ષણ બળ ($N$ માં) લાગતું હશે?

  • [AIPMT 2001]