$50kg$ નો માણસ $20 kg$ નો પદાર્થ લઇને $0.25m$ ઊંચાઇના $20$ પગથિયા ચડતો હોય,તો ઉપર ચડવામાં કેટલા $J$ કાર્ય થયું હશે?
$5 $
$350 $
$100$
$3430 $
સ્થિર સ્થિતિમાં રહેલો $16 \;kg$ દળનો એક બોમ્બ ફૂટતાં $4 \;kg$ અને $12\; kg$ નાં બે ટુકડા છૂટા ૫ડે છે. $12 \;kg$ ટુકડાનો વેગ $4 \;ms ^{-1}$ હોય, તો બીજી ટુકડાની ગતિઉર્જા ($J$ માં) કેટલી થાય?
એક પદાર્થનું વેગમાંન $50 \%$ જેટલું વધારવામાં આવે છે. પદાર્થની ગતિઊર્જામાં થતો વધારો ટકાવારીમાં $.......\%$ છે.
વેગમાન $P$ અને દળ $m$ ધરાવતી કાર રફ રોડ પર ગતિ કરે છે.જો ટાયર અને રોડ વચ્ચેનો ઘર્ષણાંક $m$ હોય,તો સ્ટોપિંગ ડીસ્ટન્સ કેટલું થશે?
સમક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી પર $40\, {ms}^{-1}$ ના વેગથી ગતિ કરતો બ્લોક બે સમાન ભાગમાં વિભાજિત થાય છે. જો તેનો એક ભાગ $60\, {ms}^{-1}$ ના વેગથી સમાન દિશામાં ગતિ કરતો હોય તો ગતિઉર્જામાં થતો આંશિક ફેરફાર $x: 4$ હોય તો $x=..... .$
કાર્ય અને ગતિઊર્જાની વ્યાખ્યાઓ લખો.