8. FORCE AND LAWS OF MOTION
easy

$8000\, kg$ દ્રવ્યમાન ધરાવતું રેલવે એન્જિન $2000\, kg$ દ્રવ્યમાન ધરાવતા તેના પાંચ ડબાઓને પાટા પર સમક્ષિતિજ દિશામાં ખેંચે છે. જો એન્જિન $40,000\, N$ બળ લગાડતું હોય તથા પાટા દ્વારા $5000 \,N $ ઘર્ષણબળ લાગતું હોય તો, ચોખ્ખું પ્રવેગી બળ($N$ માં) કેટલું થાય?

A

$30000$

B

$53000$

C

$35000$

D

$32000$

Solution

ચોખ્ખું પ્રવેગી બળ :

પરિણામી બળ = એન્જિને મેળવેલ બળ – ઘર્ષણબળ

$= 40000 – 5000$

[ ઘર્ષણબળ ગતિની વિરુદ્ધ છે.]

$F = 35000 \,N.$

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.