8. FORCE AND LAWS OF MOTION
medium

એક ફાયરબ્રિગેડના કર્મચારીને તીવ્ર વેગથી મોટી માત્રામાં પાણી બહાર ફેંકતી નળીને પકડવામાં તકલીફ કેમ પડે છે ? સમજાવો. 

Option A
Option B
Option C
Option D

Solution

ખૂબ જ મોટા વેગથી હોંજ પાઈપમાંનું પાણી બહાર નીકળે ત્યારે આગળની દિશામાં મોટું વેગમાન હોય છે. વેગમાનના સંરક્ષણના નિયમ પરથી હોજ પાઈપમાં તેટલાં જ મૂલ્યનું પણ વિરુદ્ધ દિશામાં વેગમાન ડેવલપ(ઉત્પન્ન) થાય છે તેથી હોજ પાઈપ પર પાછળની દિશામાં બળ લાગે છે માટે કર્મચારી હૉજ પાઈપ પકડવામાં મુશ્કેલી અનુભવે છે. 

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.