- Home
- Standard 9
- Science
8. FORCE AND LAWS OF MOTION
medium
કોઈ વસ્તુ શૂન્ય અસંતુલિત બાહ્યબળ અનુભવે છે. શું તે વસ્તુ માટે અશૂન્ય વેગથી ગતિ કરવી શક્ય છે? જો હા તો વસ્તુના વેગનું મૂલ્ય અને દિશા માટે જરૂરી શરતોનો ઉલ્લેખ કરો. જો ના, તો કારણ સ્પષ્ટ કરો.
Option A
Option B
Option C
Option D
Solution
હા, જ્યારે વસ્તુ પર પરિણામી બાહ્ય અસંતુલિત બળ શુન્ય હોય, તો ન્યૂટનના ગતિના બીજા નિયમ $(F = ma)$ પરથી પ્રવેગ શૂન્ય હોય. જો વસ્તુ અચળ વેગથી એકજ દિશામાં ગતિ કરે ત્યારે અસંતુલિત બળ ન લાગવા છતાં વસ્તુનો વેગ અશૂન્ય હોય, જે શરત છે.
Standard 9
Science
Similar Questions
medium