- Home
- Standard 9
- Science
8. FORCE AND LAWS OF MOTION
medium
નીચેના પૈકી કોનું જડત્વ વધુ છે : $ (a) $ રબરનો દડો અને તેટલા જ પરિમાણવાળો પથ્થર $(b)$ સાઇકલ અને ટ્રેન $(c)$ પાંચ રૂપિયાનો સિક્કો અને એક રૂપિયાનો સિક્કો
Option A
Option B
Option C
Option D
Solution
$(a)$ પથ્થર માટે જડત્વ વધુ છે કારણ કે સમાન પરિમાણવાળા પથ્થર અને રબર પૈકી પથ્થરનું દ્રવ્યમાન વધુ છે.
$(b)$ ટ્રેન માટે જડત્વ વધુ કારણકે સાયકલ અને ટ્રેન પૈકી ટ્રેનનું દ્રવ્યમાન વધુ છે.
$(c)$ $5\,Rs.$ ના સિક્કા માટે જડત્વ વધુ કારણકે $5\,Rs.$ નો સિક્કો અને $1\, Rs.$ ના સિક્કા પૈકી $5\,Rs.$ ના સિક્કાનું દ્રવ્યમાન વધુ છે.
Standard 9
Science