- Home
- Standard 9
- Science
8. FORCE AND LAWS OF MOTION
medium
$8000\, kg$ દ્રવ્યમાન ધરાવતું રેલવે એન્જિન $2000\, kg$ દ્રવ્યમાન ધરાવતા તેના પાંચ ડબાઓને પાટા પર સમક્ષિતિજ દિશામાં ખેંચે છે. જો એન્જિન $40,000\, N$ બળ લગાડતું હોય તથા પાટા દ્વારા $5000\, N$ ઘર્ષણબળ લાગતું હોય તો ટ્રેનનો પ્રવેગ($m/s^2$ માં) કેટલો થાય?
A
$1.454$
B
$2.645$
C
$0.965$
D
$1.944$
Solution
ટ્રેનનો પ્રવેગ :
ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી,
$F = ma$
$\therefore a=\frac{F}{m}$
$5$ ડબાઓનું કુલ દળ $m = 5 \times 2000 = 10000\, kg$
ટોટલ દળ $=8000+10000$ $=18000$
$a = \frac{{35000}}{{18000}} = 1.944\,m{s^{ – 2}}$
$\therefore a = 1.944\,m{s^{ – 2}}$
Standard 9
Science
Similar Questions
medium