- Home
- Standard 9
- Science
8. FORCE AND LAWS OF MOTION
medium
કોઈ ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવતાં કેટલાંક પર્ણો કેમ ડાળીમાંથી છૂટી જાય છે સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution
જ્યારે ફળ ઝાડ પર હોય ત્યારે ડાળી અને ફળ સ્થિર અવસ્થામાં હોય છે.
જયારે ઝાડને હલાવવામાં આવે ત્યારે ઝાડ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે છે.
પરંતુ ફળ જડત્વના કારણે સ્થિર રહેવા પ્રયત્ન કરે છે, આથી તે ઝાડથી છૂટું પડી જાય છે અને ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચે પડી જાય છે.
Standard 9
Science