- Home
- Standard 11
- Physics
2.Motion in Straight Line
medium
મુક્તપતન પામતા પદાર્થ અને ઢાળવાળી સપાટી પરથી ગતિ કરતાં પદાર્થ માટેનું ગેલેલિયોનું અનુમાન જણાવો.
Option A
Option B
Option C
Option D
Solution
ગેલેલિયોએ મુક્તપતન પામતા પદાર્થોની ગતિ માટે એવું અનુમાન કર્યું કે બધા જ મુક્તપતન પામતા પદાર્થોની ગતિમાં વેગના ફેરફરનો દર (પ્રવેગ) સમય સાથે અચળ રહે છે. પણે વેગના ફેરફારનો દર અંતર સાથે અચળ નથી.
એટલે કે મુક્તપતન પામતાં પદાર્થનું અંતર વધે તેમ તેના વેગમાં અંતર સાથે થતાં ફેરફારનો દર $\left(\frac{d v}{d t}\right)$ ઘટે છે.
Standard 11
Physics
Similar Questions
easy