- Home
- Standard 11
- Physics
2.Motion in Straight Line
medium
એક દડાને $h$ ઊંચાઈ વાળા ટાવરની ટોચ પરથી છોડવામાં આવે છે. જમીન પર પહોચતા તેને $T\, seconds$ લાગે છે. તો $\frac{T}{3}\, second$ બાદ દડાનું સ્થાન શું હશે?
A
જમીન થી $\frac{{8h}}{9}$ $meters$
B
જમીન થી $\frac{{7h}}{9}$ $meters$
C
જમીનથી $\frac{h}{9}$ $meters$
D
જમીન થી $\frac{{17h}}{{18}}$ $meters$
(AIIMS-2012)
Solution
$\begin{array}{l}
h = \frac{1}{2}g{T^2}\\
now\,for\,t = T/3\,{\rm{second}}\,vertical\,{\rm{distance}}\,\\
moved\,is\,given\,by\\
h' = \frac{1}{2}g{\left( {\frac{T}{3}} \right)^2} \Rightarrow h' = \frac{1}{2} \times \frac{{g{T^2}}}{9} = \frac{h}{9}\\
\therefore \,Position\,of\,ball\,from\,ground\, = h – \frac{h}{9}\\
= \frac{{8h}}{9}
\end{array}$
Standard 11
Physics
Similar Questions
easy