$e$ રેસ્ટીટયુશન ગુણાંક ધરાવતી સપાટી પર $h$ ઊંચાઇ પરથી દડો મુકત કરતાં બે અથડામણ બાદ દડો કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે?
$eh/2$
$2eh$
$eh$
$ {e^4}h $
$2\, {kg}$ દળનો પદાર્થ $4\, {m} / {s}$ ના વેગથી ગતિ કરે છે. તે બીજા સ્થિર પડેલા પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત કરે છે અને પોતાની મૂળ દિશામાં શરૂઆત કરતાં ચોથા ભાગની ઝડપે ગતિ શરૂ રાખે છે. બંને પદાર્થના દ્રવ્યમાનકેન્દ્રનો વેગ $\frac{x}{10} \,{m} / {s}$હોય, તો $x$ નું મૂલ્ય કેટલું હશે?
જ્યારે બે કણો અથડાય છે ત્યારે સામાન્ય રીતે શું સાચું હશે?
$M$ દળ એ $m$ દળ કરતાં ઘણો વધારે છે. $M$ દળનો ભારે પદાર્થ $v$ વેગથી સ્થિર $m$ દળના હલકા પદાર્થ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. તો અથડામણ પછી હલકા પદાર્થનો વેગ કેટલો થશે?
એક બોલને $20\,m$ ઊંચાઈએેથી પડવા દેવામાં આવે છે. જો બોલ અને ભોંયતળિયા વચ્ચેના સંઘાત માટેના $restitution$ ગુણાંક $0.5$ છે. ભોંયતળિયા પર અથડાયા બાદ બોલ $.......$ ઉચાઈ સુધી પાછો ફરશે.
$40kg$ ના પદાર્થનો વેગ $4m/s$ છે.અને $60kg$ના પદાર્થનો વેગ $2m/s$ છે.બંને વચ્ચે અસ્થિતિસ્થાપક સંધાત થાય,તો ગતિઊર્જામાં થતો ઘટાડો.....$J$