- Home
- Standard 11
- Physics
2.Motion in Straight Line
hard
એક બોલને $h$ ઊંચાઈએથી છોડવામાં આવે છે. જો $t_1$ અને $t_2$ અનુક્રમે અંતરના પ્રથમ અર્ધભાગ અને પછીના અર્ધભાગ માટેના સમય છે. તો $t_1$ અને $t_2$ વચ્ચેનો સાચો સંબંધ પસંદ કરો.
A
$t _{1}=(\sqrt{2}) t _{2}$
B
$t _{1}=(\sqrt{2}-1) t _{2}$
C
$t _{2}=(\sqrt{2}+1) t _{1}$
D
$t _{2}=(\sqrt{2}-1) t _{1}$
(JEE MAIN-2022)
Solution
For first $\frac{ h }{2}$
$\frac{ h }{2}=\frac{1}{2} gt _{1}^{2}$
For total height $h$
$h =\frac{1}{2} g \left( t _{1}+ t _{2}\right)^{2}$
$\frac{1}{\sqrt{2}}=\frac{ t _{1}}{ t _{1}+ t _{2}}$
$1+\frac{ t _{2}}{ t _{1}}=\sqrt{2}$
$\frac{ t _{1}}{ t _{2}}=\frac{1}{\sqrt{2}-1}$
$t _{2}=(\sqrt{2}-1) t _{1}$
Standard 11
Physics