- Home
- Standard 11
- Physics
2.Motion in Straight Line
medium
$1000\,m/sec$ ના વેગથી એક ગોળી $100 m$ દૂર આવેલા પદાર્થને અથડાવવા માટે
A
પદાર્થ તરફ છોડવી જોઇએ
B
પદાર્થથી $5\, cm $ ઉપર તરફ છોડવી જોઇએ
C
પદાર્થથી $10\, cm$ ઉપર તરફ છોડવી જોઇએ
D
પદાર્થથી $15\, cm$ ઉપર તરફ છોડવી જોઇએ
Solution
(b) Bullet will take $\frac{{100}}{{1000}} = 0.1$sec to reach target.
During this period vertical distance (downward)travelled by the bullet
$ = \frac{1}{2}g{t^2}$$ = \frac{1}{2} \times 10 \times {(0.1)^2}m = 5\;cm$
So the gun should be aimed 5 cm above the target.
Standard 11
Physics