એક ટેબલ પરથી એક પદાર્થને $4 \,m/sec$ ના સમક્ષિતિજ વેગથી ફેંકતા તે જમીન પર $0.4\, sec$ એ આવે છે,તો નીચેનામાંથી શું સાચું છે .
તે ટેબલથી $1.6 \,m$ સમક્ષિતિજ અંતરે પડે.
તે જમીન સાથે $4.0\, m/second$ ના વેગથી અથડાય..
ટેબલની ઊંચાઈ $0.8\,m $ છે.
(a) અને (c) બંને
$10 \,cm$ ઊંચાઇ અને $20 \,cm$ પહોળાઇ ધરાવતા ત્રણ પગથીયા છે.તો ઉપરના પગથીયે દડાને ........ $m/s$ સમક્ષિતિજ વેગ આપવાથી તે ત્રણ પગથીયા કૂદે .
એક વિમાન $1960\, m$ ઊંચાઇ પર $600 \,km/hr$ ના સમક્ષિતિજ વેગથી ઉડી રહ્યું છે. $A$ બિંદુની બરાબર ઉપર વિમાન હોય ત્યારે,તેમાંથી પદાર્થને પડતો મૂકતા તે $A$ બિંદુથી કેટલા અંતરે પડશે?
બે બંદૂકો $A$ અને $B$ એ ક્રમશઃ $1\, km/s$ અને $2\, km/s$ ની ઝડપ થી ગોળીઓ છોડી શકે છે. સમક્ષિતિજ મેદાનના કોઇ એક બિંદુથી શક્ય બધી જ દિશામાં ગોળીઓ છોડવામાં આવે છે. આ ગોળીઓ વડે આંતરાતા મહત્તમ વિસ્તારનો ગુણોત્તર કેટલો થશે?
બે ગોળીને એક સાથે $100 \;\mathrm{m}$ દૂર રહેલી $200 \;\mathrm{m}$ ઊંચાઈના બિલ્ડીંગ પરથી એકબીજા સામે સમક્ષિતિજ રીતે સમાન વેગ $25\; \mathrm{m} / \mathrm{s}$ થી છોડવામાં આવે છે. તો તે બંને ક્યારે અને ક્યાં અથડાશે? $\left(g=10 \;\mathrm{m} / \mathrm{s}^{2}\right)$
$5\,m$ ઊંચાઇ ધરાવતા ટાવર પરથી એક પદાર્થને સમક્ષિતિજ વેગથી ફેંકતા તે ટાવરથી $10\,m$ અંતરે પડે છે.તો પદાર્થને ....... $ms^{-1}$ વેગથી ફેંકયો હશે. $(g = 10 ms^{-2})$