$5\,m$ ઊંચાઇ ધરાવતા ટાવર પરથી એક પદાર્થને સમક્ષિતિજ વેગથી ફેંકતા તે ટાવરથી $10\,m$ અંતરે પડે છે.તો પદાર્થને ....... $ms^{-1}$ વેગથી ફેંકયો હશે. $(g = 10 ms^{-2})$
$2.5 $
$5 $
$10$
$20$
પદાર્થને એવી રીતે પ્રક્ષિપ્ત કર્યો છે કે જેથી આપેલા વેગ માટે તે મહત્તમ અવધિ મેળવે છે, તો મહત્તમ ઊંચાઈએ પદાર્થનો વેગ શોધો.
એક ટાવર પરથી એક પદાર્થને $18 \,ms^{-1}$ ના સમક્ષિતિજ વેગ થી ફેંકવામાં આવે છે. તે જમીન સાથે $45^o$.ના ખૂણે અથડાઇ જયારે તે જમીનને અથડાઇ ત્યારે વેગનો શિરોલંબ ઘટક ........ $ms^{-1}$ મળે.
કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(1)$અચળ ઝડપ સાથે સમક્ષિતિજને સમાંતર પ્રક્ષિપ્ત કરેલા પદાર્થનો પ્રક્ષિપ્તકોણ |
$(a)$ $0$ |
$(2)$અચળ ઝડપથી સમક્ષિતિજ ફેંકેલા પદાર્થના પ્રવેગનો સમક્ષિતિજ |
$(b)$ $0^o$ |
$M$ દળના પદાર્થને $H$ ઉંચાઈના ટૉવરની ટોચ પરથી $v$ વેગથી સમક્ષિતિન ફેક્તા તે ટૉવરના તળિયેથી $100 \mathrm{~m}$ ના અંતરે જમીન પર પડે છે. તો $2 \mathrm{M}$ દળનો પદાર્થ $4 \mathrm{H}$ ઉચાઈના ટૉવરની ટોચ પરથી $\frac{v}{2}$ વેગથી ફૅક્તા. . . . . . . $\mathrm{m}$ અંતરે જમીન પર પડશે.
એક $u$ વેગથી ગતિ કરતું વિમાન જ્યારે $h$ ઊંચાઈ પર હોય ત્યારે તે એક પેકેટ છોડે છે. તો તેને જમીન પર આવતા લાગતો સમય $t$ કેટલો હશે?