$v$ વેગ સાથે ગતિ કરતો $m$ દળનો દડોએ સ્થિર રહેલા બીજા $m$ દળનાં દડા સાથે સન્મુખ અથડામણ અનુભવે છે. જો રેસ્ટિપ્યુશન (સ્થિતિસ્થાપકતા) ગુણાંક $e$ છે અને અથડામણ પછી પહેલા દડાનો વેગ $v_1$ અને બીજા દડાનો વેગ $v_2$ હોય તો $\ldots \ldots \ldots$ હશે ?
$v_1=\frac{(1+e) u}{2}, v_2=\frac{(1-e) u}{2}$
$v_1=\frac{(1-e) u}{2}, v_2=\frac{(1+e) u}{2}$
$v_1=\frac{u}{2}, v_2=-\frac{u}{2}$
$v_1=(1+e) u, v_2=(1-e) u$
$3 m/s $ ના વેગથી $ {m_1} $ દળનો પદાર્થ સ્થિર રહેલા $ {m_2} $ દળ સાથે અથડાય છે,અથડામણ પછી તેમના વેગ $2 m/s $ અને $5 m/s $ હોય,તો $ \frac{m_1}{m_2}= $
એક-પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાતના ખાસ કિસ્સાઓ સમજાવો.
$5kg$ દળના બે બોલ વિરૂદ્ધ દિશામાં $5m/s $ ની સમાન ઝડપે ગતિ કરે છે. તેઓ એકબીજા સાથે સંઘાત અનુભવે છે. જો સંઘાત સ્થિતિ સ્થાપક હોય તો બોલનો અંતિમ વેગ.....$m/s$ માં શોધો.
$m $ દળનો ગોળા $u$ વેગથી ગતિ કરીને $m$ દળના સ્થિર ગોળા સાથે સંઘાત અનુભવે છે.જો રેસ્ટિયુશન ગુણાંક $\frac{1}{2}$ હોય તો પ્રથમ ગોળાની અંતિમ અને શરૂઆતના વેગનો ગુણોતર
$20 m $ ઊંચાઇ પરથી દડાને નીચે અમુક વેગથી ફેંકવામાં આવે છે.અથડામણ દરમિયાન $50\%$ ઊર્જા ગુમાવીને તે જ ઊંચાઇ પર દડો પાછો આવતો હોય તો દડાને કેટલા ............... $\mathrm{m} / \mathrm{s}^{-1}$ વેગથી ફેંકયો હશે?